18 08 2009

==============

556

કવિતાઃબલા,અબળા.

શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

=======================

આ કવિતા એ શું બલા છે?

શું હું લખું છું એ કવિતા છે?

શું હું વાંચું છું એ કવિતા છે?

કવિતાના પુસ્તકમાં છે એ કવિતા છે?

કવિ મુશાયરામાં બોલે છે એ કવિતા છે?

આ કવિતા એ શું બલા છે?

કે પછી કવિતા એ અબળા છે?

મને લાગે છે જે બોલાવો તો ન આવે તે બલા એ કવિતા.

અને બોલાવો તો દોડી આવે તે અબળા પણ ખરી કવિતા.

                          ===================================

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: