22 10 2009

 

========

560

છૂપી નારી !

શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.

======================

નારીએ ઉપાડી છે જ્યારથી કલમ

કલમમાં આવી ગયો ત્યારથી દમ.

નારીએ મૂક્યાં છે જ્યાં જ્યાં કદમ.

ખીલી ઉઠ્યા છે ફૂલો નરમ નરમ.

હો નજાકત સ્ત્રી ત્યાં ત્યાં છે હાજર.

જરુર લોખંડી,એ છે વજ્રના કદમ.

ધરમ કે કરમ,નારી છે ત્યાં હાજર.

મરમ કે શરમ,નારીનાં ત્યાં કદમ.

ભાંગો રે ભરમ,નારીમાં નથી દમ.

નર ભાંગે,નારી ત્યાં ઉપાડે કદમ.

નારી તું નારાયણી એ સાવ સાચું.

નર,બનવા નારાયણ,ઉઠાવ કદમ.

                                               ======================

Advertisements

ક્રિયાઓ

Information

One response

11 08 2011
Kalpana

nara bhaange tyaan nari upade kadama. How true!, very nice.!!
Nice

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: