About Me

 પિતાજીથી શરુ કરું.
કાઠિયાવાડમાં ધ્રાંગધ્રા પાસે ઢવાણા ગામના.
ત્યાંથી પાટણ પાસે ,
ચાણસ્મા નજીક ભાટસર ગામે વસ્યા.
વળી ત્યાંથી ૧૪ વર્ષના વનવાસે વડોદરા નજીક સાંકરદામાં રહ્યા.
ત્યાં અમારો ભાઈ-બહેનોનો જન્મ.
ત્યાંથી સરકીને કડી ગામે ગયા,જ્યાં મારા મામા વકીલાત કરતા’તા.
થોડાં વર્ષ ત્યાં વિતાવી પાછ ઠેરના ઠેર-ભાટસર.
મારું ભણતર કડીથી શરુ થઈ ભાટસર;વળી કડી;ત્યાંથી અમદાવાદ એક વર્ષ.
ફરી કડી.એસ.એસ.સી. અહીં પૂરું કર્યું.
૧૯૫૩માં મુંબાઈ,સીડનહામ કોલેજમાંથી બી.કોમ.
પછી માસ્તર,પ્રૂફરીડર,એકાઉંટંટ,બાંધકામ,મટીરીયલ સપ્લાયર.
કવિતામાં રસ પહેલેથી.કવિતાનો જન્મ થઈ ચૂકેલો;પણ એના રવાડે ચઢેલો નહીં.
હવે રંગલો જામ્યો અહીં અમેરિકામાં.વગર મૂડીનો આ એકલો વ્યવસાય છે એટલે
ગોઠી ગયું છે.
દેખિયે આગે આગે હોતા હૈ ક્યા?

Advertisements

7 responses

5 02 2007
UrmiSaagar

નમસ્તે પ્રવિણકાકા, આજે તમારી આ બ્લોગની નવાજૂની મારી નજરે ચડી જ ગઇ! What a pleasant surprise!
એમ તો તમે ગુજરાતી બ્લોગ જગતમાં નવા નથી… અમારા આદરણીય વડીલ છો… પરંતુ આ નવા બ્લોગ માટે ખુબ ખુબ હાર્દિક અભિનંદન! હવે તમારી રોમન લીપી વાળી બધી કવિતાઓ પણ અહીં ગુજરાતીમાં મુકતા રહેજો, ત્યાં રોમન લીપીમાં વાંચતા ફાવતું નથી. કાંઇ પણ મદદની જરૂર હોય તો બેધડક જરૂરથી જણાવશો!

સસ્નેહ.

6 02 2007
pravinchandra

I was thinking hard of how to trouble you;
Appreciate your willingness to be invited.
Thanking you wholesale in advance one time.
Have all the energies conserved to be used.
My regards.

28 02 2007
ઊર્મિસાગર

અરે કાકા, તમારો આ બ્લોગ ક્યાંક ખોવાઇ ગયો હતો એ આજે ફરી મને મળી ગયો… 🙂 અને એનું સરનામું જ નોંધી લઉં છું.

બીજી વાત, તમે આ એક જ પોસ્ટને કેમ અપડેટ કર્યા કરો છો? તમારી દરેક રચનાઓ માટે અલગ પોસ્ટ બનાવશો તો વધુ સારું રહેશે… એમ કરવામાં કોઇ પણ મદદની જરૂર હોય તો જણાવશો.

2 08 2007
Dr. Dinesh O. Shah

Dear Pravinbhai,

Where are you located in USA? I travel lot for my professional activities within USA, so please let me know your address and phone # so if I am in the vicinity of you, then we can meet. I have been very pleased with your polite and constructive comments on the Gujarati Blogs!

With best wishes and warmest regards,

Dinesh O. Shah

P.S. My mobile phone # 352-871-4993 and Email,
dineshoshah@yahoo.com

13 04 2008
સુરેશ જાની

પહેલી જ વાર તમારા બ્લોગની ખબર પડી. મારા હાર્દીક અભીનંદન મોડા મોડા પણ સ્વીકારશો.

26 11 2010
indushah

આપના બ્લોગની ખબર આજે પડી, તુરત મુલાકાત લીધી
બા કવિતા શૉધી બ્લોગ પર મળી નહી,આપ રચયિતા છો જાણી આનંદ થયો.
આપનુ નામ મુકીશ.
આપના કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયેલ છે? જરુર જણાવશો.

28 08 2012
Kartika Desai

Respected kakashree,namaste.dhanywaad.u r the first one answered me,from gujrati poeyry cornrer.i read your some poems.it is good and plesant.have a gr8 day as it passes..I’m new for this web world
Jay Shree Krishna..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: